AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખTech Khedut
નિયોન રાઈનું કરો વાવેતર વધુ ઉત્પાદન મેળવો !
☘️ રાયડાના વાવેતર માટેનો સમય નજીક આવી રહ્યો છે, આ નિયોન રાયડાના બીજની જાણકારી લઈને મેળવો વધુ ઉત્પાદન ! વિશેષતા : - ઓછા સમયમાં પાકતી જાત - કાળો ચમકદાર અને વજનદાર દાણો - થડ પાસેથી ડાળી ફૂટે અને વધુ ફેલાતો છોડ - છોડ ની ઉંચાઈ :- 160 -180 સેમી. - પાકવાના દિવસો :- 105-115 - દ્રિતીય ડાળીયોની સંખ્યા :- 7 -9 - મુખ્ય ડાળી પર શીંગ ની સંખ્યા :- 52 -58 - એક શીંગ માં દાણા ની સંખ્યા :- 13 થી 15 - અંદાજિત ઉત્પાદન :- 40 થી 50 મણ પ્રતિ એકર - સારા પ્રમાણમાં તેલની ટકાવી ઉપલબ્ધ. ખેડૂત નો અનુભવ જાણવા આ લિંક પર ક્લિક કરો https://youtu.be/CiXRnTq9FS8 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.☘️
24
4
અન્ય લેખો