AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિનોએલ ફાર્મ
નિકાસ માટે દાડમનું વ્યવસ્થાપન અને પેકીંગ
1. આંબે બહાર મૃગ બહાર અને હસ્ત બહાર માં ફૂલ-ફળ આવે છે. 2. દાડમ ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. 3. દાડમ ની ખેતી માટે જમીન નો પીએચ આંક 6.5 થી 7.5 વચ્ચે હોવો જરૂરી છે. 4. ટપક સિંચાઈ ફરજિયાત હોવી જોઈએ. 5. ફળનું સેટિંગ આવ્યા બાદ 120 થી 130 દિવસમાં ફળો કાપણી લાયક થાય છે. 6. ફળોનું પેકીંગ અને ગ્રેડિંગ કેવી રીતે કરવું તેની માહિતી માટે કૃપા કરીને અંત સુધી વિડીયો જુઓ.
સંદર્ભ: નોએલ ફાર્મ આ વિષ્યો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
485
10