ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
નિંદામણ નો નાશ હવે પાક્કો
👉આજના કૃષિ જ્ઞાનમાં આપણે જાણીશું સોયાબીન, કપાસ, તુવેર ના પાકમાં ગોળ પાન અને સાંકડા પાનનાં નિંદામણનાં નિયંત્રણ વિશે ,ક્યારે અને કયા સમયે અને કેટલી દવા વાપરવી જોઈએ, તેની સંપૂર્ણ જાણકારી માટે વિડીયોનો અંત સુધી જુઓ.
👉સંદર્ભ :- Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.