AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણSafar Agri Ki
નિંદામણ ની ઝંઝટ થી હવે મુક્તિ
👉નિંદામણ એ ખેડૂતો નો એક મોટો શત્રુ છે અને આ શરુ રૂપી નિંદામણ ને જો માણસો દ્વારા દૂર કરાવામાં આવે તો સમય વધી જાય સાથે ખર્ચ પણ વધે એવામાં જરૂરી છે સ્માર્ટ ટેક્નોલોજી હા, ટેક્નોલોજી ની...! હવે તમે વિચારશો કે આ ટેક્નોલોજી અને નિંદામણ વચ્ચે શું સંબંધ. તો આ સંબંધ વિષે જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો. સંદર્ભ : Safar Agri Ki . આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
231
111
અન્ય લેખો