AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
નિંદામણ આગિયા ને કાબુમાં લેવાના ઉપાયો !
ખેડૂતો નો સૌથી મોટો દુશ્મન એટલે નિંદામણ. નિંદામણ અલગ અલગ પ્રકારના હોય છે અને જુદી જુદી રીતે ખેતર માં ફેલાતા હોય છે, આજ ના આ વિડીયો માં આપણે એક જટિલ નિંદામણ આગિયા નું કેવી નિયંત્રણ કરી શકાય છે તેના વિષે જાણીયે. તો વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો આગિયા નું નિયંત્રણ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : eNAM : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
8