AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીAgriculture knowledge school
નિંદામણનાશક ની આ જરૂરી વાતો જાણો !
આજે અવનવા નિંદામણનાશક દવાઓ બજાર માં મળતા થયાં છે અને ખેડૂતો તેનો વ્યાપક ઉપયોગ પણ કરે છે, પણ ક્યારેક થોડી અસમજ મોટું નુકશાન નોતરે છે. પણ આજે આપણે નિંદામણનાશક ના પ્રકાર, ઉપયોગ જેવી આવી અવનવી માહિતી મેળવશું. તો ચલો જોઈએ આ વિડીયો અને ખેતી નું અવનવું જ્ઞાન પ્રાપ્ત કરીયે. સંદર્ભ : Agriculture knowledge school, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
7