સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નિંદણનાશકોનો ઉપયોગ કરવા માટે મહત્વપૂર્ણ માહિતી
● નિંદણનાશકોની પસંદગી, માત્રા, સમય જેવી બાબતો કેવી રીતે નક્કી કરવી તે જાણો. ● પાકનાં અંકુરણ પહેલા પણ વાવેતર પછી નિંદણનાશકોનો ઉપયોગ કરો, દા.ત., એક્દળી પાક માટે - એટ્રેઝીન; દ્વીદળી પાક માટે - પેન્ડીમીથેલીન ● ઉભા પાકમાં નીંદણનો ઉપયોગ કરી શકાય છે પરંતુ પાકનું વર્ગીકરણ જાણવાની ખાસ જરૂર છે. ● ઉભા પાકમાં નીંદણનાશકોના સારા પરિણામ માટે 2-3 પાંદડા ના નિંદામણ હોવા જોઈએ.
● નીંદણનાશકોના છંટકાવ દરમિયાન જમીનમાં પૂરતો ભેજ અને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશ હોવો જોઈએ તથા પવનનો પ્રવાહ મધ્યમ હોવો જોઈએ. ● નિંદણનાશકોનો છંટકાવ કરતી વખતે ફ્લેટફેન નોઝલ નો ઉપયોગ કરવો . એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 10 જાન્યુઆરી, 2019
842
1
અન્ય લેખો