AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નારિયેળમાં સફેદ ઘૈણનું નુકસાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નારિયેળમાં સફેદ ઘૈણનું નુકસાન
સફેદ ઘૈણ જમીનમાં રહી નારિયેળના કૂમળા મૂળ તંતુને ખાય છે. પોષક તત્વોના વહનમાં વિક્ષેપ પડવાથી નારિયેળના વિકાસ ઉપર વિપરિત અસર પડે છે. તાજા રોપેલ પાકમાં સફેદ ઘૈણના ઉપદ્રવને કારણે છોડ વધતા નથી અને પાન સુકાઇ જાય છે. સમયાંતરે ઝાડની આજુબાજુ લીમડાનો ખોળ જમીનમાં આપતા રહેવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
104
0