AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નારિયેલમાં સ્પાયરેલીંગ વ્હાઇટફ્લાય (સફેદ માખી) !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નારિયેલમાં સ્પાયરેલીંગ વ્હાઇટફ્લાય (સફેદ માખી) !
• આ જીવાતનો ઉપદ્રવ સૌ પ્રથમ વાર વર્ષ ૨૦૧૬માં તામિલનાડુ તથા કેરળમાં જોવા મળેલ, પછી અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલ છે. • પુખ્ત કિટક સામાન્ય સફેદમાખી 🐝 કરતા ત્રણ ગણી મોટી હોય છે. • માદા કિટક પાન ઉપર ગોળાકાર આકૃતિમાં ઈંડા મૂંકાય છે અને જેના પર સફેદ મીણનું આવરણ જોવા મળે છે. • ઝાડ નાના હોય તો લીમડાનું તેલ 50 મીલી પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. • મોટા ઝાડમાં ભલામણ કરેલ દવા અને તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટિકની કોથળીમાં લઇ મૂળ દ્વારા પણ માવજત આપી શકાય. • લીમડા આધારિત દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-653,AGS-CP-654&pageName=
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
5