AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નારંગી ની આધુનિક ખેતી પદ્ધતિ
• નારંગી એ બાગાયતમાં મોટી આવક આપનાર પાક છે._x000D_ • નારંગી ની ખેતી માટે યોગ્ય નિતાર વાળી જમીન યોગ્ય છે._x000D_ • ઉનાળામાં (એપ્રિલ- મેં) દરમ્યાન 1 મીટર * 1 મીટર *૧ મીટર ના ખાડા ખોદવા._x000D_ • ખાડા ને 2 મહિના માટે ખુલ્લા રાખવા. તે પછી, પ્રત્યેક ખાડામાં 25 કિલો સારું કોહવાયેલું છાણીયું ખાતર, સિંગલ સુપર ખાતર 1 કિલો, 500 ગ્રામ પોટાશ, 2 કિલો લીંબોળી ખોળ, 25 ગ્રામ ટ્રાયકોડર્મા નાખીને ભરી દો._x000D_ • જુલાઈ-ઓગસ્ટ મહિનામાં નારંગીની સુધારેલી જાત નાગપુરી નું વાવેતર કરવું._x000D_ _x000D_ સંદર્ભ- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સેલન્સ _x000D_ _x000D_ આ વિડીયો ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
186
1
અન્ય લેખો