આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નારંગી,મોસંબીમાં ફળ ખરી જતા અટકાવવા માટે
જો સંતરા અને મોસંબીમાં ફૂલ ખરી પડતા હોય તો બોરોન 100 gramઅને નેફ્થેલિક એસિટીક એસીડ30મિલી100લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ચુસીયા જીવાત અને રોગોનું પણ નિયંત્રણ કરવું જોઈએ.
197
9