સફળતાની વાર્તાડીડી કિસાન
નામદેવ જી ની સફળતા ની કહાની !
નામદેવ રામ યાદવ મહારાષ્ટ્રના દેવલગાંવના રહેવાસી છે. તેમણે વર્ષ 2008 થી ડુંગળીની ખેતી શરૂ કરી હતી. ડુંગળીની ખેતીને ઘણા એવોર્ડ મળ્યા. તેની સફળતાની વાર્તા જાણીને રાષ્ટ્રપતિ દ્વારા તેમને "કિંગ ઓફ ઓનિયન" ( ડુંગળી ના રાજા ) પદવી થી નવાજવામાં આવ્યા છે. નામદેવ રામ યાદવ જી, ને કેવી રીતે આટલી મોટી સફળતા પ્રાપ્ત થઈ તેમની સફળતા પાછળ કોનો મહત્વનો હાથ છે. નામદેવ જી ની કહાની અને સફળતા નું રહ્શ્ય જાણવા આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ડીડી કિસાન _x000D_ આપેલ સફળગાથા ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
270
3
અન્ય લેખો