મહેસૂલ વિભાગ ગુરુ માસ્તર જી
નાના, સીમાંત કે મોટા ખેડૂત કઈ રીતે ખબર પડે ?
ખેડૂત મિત્રો, ઘણીબધી સરકારની યોજનાઓ આવતી હોય છે જેમાં ફોર્મ ભરતી વખતે ખેડૂત નો પ્રકાર પૂછવામાં આવે છે કે તમે નાના ખેડૂત છો, સીમાંત ખેડૂત છો કે મોટા ખેડૂત છો અને તે મુજબ સહાય ધોરણ આપવામાં આવે છે પણ એ કઈ રીતે ખબર પડે? અને જાણવું તો છે ખુબ જરૂરી તો પછી એકદમ સરળ ભાષામાં જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : ગુરુ માસ્તર જી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.