AgroStar
ટ્રેક્ટર એગ્રોસ્ટાર ઇન્ડિયા
નવું ટ્રેક્ટર ખરીદતાં પહેલા જાણો આ ખાસ વાત !
🚜 ટ્રેક્ટર એ ખેડુનો કામો દીકરો છે અને ટ્રેક્ટરને વર્ષે વર્ષ બદલી કરી શકતું નથી જેથી તેની ખરીદી કરતી વખતે યોગ્ય પાસાને ધ્યાનમાં રાખવા જરૂરી છે, આપણે એક બીજાની દેખાદેખી ન કરતા આપણી જમીન મુજબ અને કેવા પાક કરવાના છે તે સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય ટ્રેક્ટર પસંદગી કરવી જોઈએ, ચાલો આ વિડીયોમાં જાણીયે યોગ્ય ટ્રેક્ટર પસંદગી માટે ક્યાં મુદ્દાને ધ્યાનમાં રાખવામાં જોઈએ અને યોગ્ય ટ્રેક્ટર પસંદ કરવું જોઈએ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
33
3
અન્ય લેખો