AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારTech Khedut
નવી મતદારયાદીમાં ચેક કરો તમારું નામ !
🗳 ગ્રામ પંચાયત ની ચૂંટણી હવે ખુબ જ નજીક છે એવામાં આપણા ગામના વિકાસ માટે યોગ્ય ઉમેદવારને મતદાન કરવું ખાસ જરૂરી છે અને મતદાન માટે જરૂરી છે ચૂંટણી કાર્ડ, ક્યારેક મતદાન યાદી માં નામ ન હોવાથી વોટ કરી શકતો નથી અને બહુમૂલ્ય વોટ ની ખોટ નજર માં આવે છે, તો હવે તમે તમારા ફળીયા વિસ્તારનું લિસ્ટ તમે જાતે જ ઓનલાઇન જોઈ શકો છો, કેવી રીતે જોઈ શકાય અને જો હજુ પણ તમે નોંધણી નથી કરાવી કે ભૂલો ચૂંટણી કાર્ડમાં નથી કરાવી તો જલ્દી જ સુધારા માટે બીએલઓ ને મળો. 🗳 આજ નો સવાલ : શું તમે ગ્રામ પંચાયતની ચૂંટણી માં મતદાન કરવા માટે તૈયાર છો ? સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
5
અન્ય લેખો