AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
નવા CM આવ્યા 75000 ની સહાય લાવ્યા !
વાહ..વાહ ! હવે ખેડૂતો ને મળશે પરિવહન યોજના અંતર્ગત 75000 ની સહાય. કોઈ ખેડૂત ને માલ પરિવહન કરવા માટે ખેતીવાડી દ્વારા માન્ય ચાર પૈડાં વાળા વાહન જે 600 કિલો થી 1500 કિલો સુધી ના ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે મળી રહી છે રૂ. 75000 ની સહાય. આ સહાય કેટેગરી મુજબ અલગ -અલગ છે. તો રાહ કોની જુઓ છો ખેડૂત ભાઈ આજે જ આ યોજના માટે અરજી કરો. આ લાભ અન્ય ખેડૂતો ને પણ મળે એ હેતુ થી અન્ય મિત્રો ને પણ શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
48
14
અન્ય લેખો