AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી Weather of Gujarat
નવા વર્ષની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ લઈને આવશે !
નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતના ખેડૂતોના માથે ફરી માવઠાંરૂપી આફત ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 અને 3 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં ઠંડા પવનો પણ ફૂંકાઇ શકે છે.ક્યાં વિસ્તાર માં આવી શકે છે માવઠું જાણીએ અને તે મુજબ ખેતી આયોજન કરીયે.
66
18