AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવલી નવરાત્રી ના ચોથા દિવસે મા કૂષ્માંડા ની થાય છે આરાધના !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નવલી નવરાત્રી ના ચોથા દિવસે મા કૂષ્માંડા ની થાય છે આરાધના !
નવરાત્રી નો ચોથો દિવસ માતા કૂષ્માંડા ની આરાધના નો હોય છે. શાસ્ત્રો માં માતા ના રૂપ નું વર્ણન કરતાં જણાવવા માં આવ્યુ છે કે માતા કૂષ્માંડા શેર ની સવારી કરે છે અને તેમની આઠ બાજુઓ છે. પૃથ્વી પર થનારી લીલોતરી માતા ના સ્વરૂપ ના લીધે છે એટલે આ દિવસે લીલા રંગ નું મહત્વ હોય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં કૂષ્માંડા ની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
47
3