AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવરાત્રી નો પહેલો દિવસ માતા શૈલપુત્રી નો હોય છે !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નવરાત્રી નો પહેલો દિવસ માતા શૈલપુત્રી નો હોય છે !
નવરાત્રી ના પહેલા દિવસે માતા શૈલપુત્રી ની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રી નુંજ સ્વરૂપ છે અને હિમાલય રાજા ની પુત્રી છે. માતા નંદી ની સવારી કરે છે. તેમના જમણા હાથ માં ત્રિશૂળ અને ડાબા હાથ માં કમળ નું ફૂલ છે. નવરાત્રી ના પહેલા દિવસ લાલ રંગ નું મહત્વ હોય છે. આ રંગ સાહસ, શક્તિ અને કર્મ નું પ્રતીક છે. નવરાત્રી ના પહેલા દિવસે ઘટસ્થાપના પૂજન નું પણ વિધાન છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં શૈલપુત્રી ની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
22
2