AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવરાત્રી ના સાતમા દિવસે માતા કાલરાત્રિ ની પૂજા થાય !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નવરાત્રી ના સાતમા દિવસે માતા કાલરાત્રિ ની પૂજા થાય !
નવરાત્રી નું સાતમુ દિવસ માતા ના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિ ની આરાધના નું હોય છે. પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવા માં આવે છે કે જ્યારે માતા પાર્વતીએ શુમ્ભ-નીશુંમ્ભ નામક બે રાક્ષસો નું વધ કર્યું હતું ત્યારે તેમનું રંગ કાળો થઈ ગયો હતો. જોકે આ દિવસે સફેદ રંગ નું મહત્વ હોય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ આસમાની વસ્ત્રો પહેરે છે અને દેવીને ગોળ નો ભોગ ચડાવવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે બ્રાહ્મણોને દક્ષિણા પણ આપે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં સ્કંદમાતા ની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
15
4