AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવરાત્રી ના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા ની પૂજા થાય છે !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નવરાત્રી ના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા ની પૂજા થાય છે !
નવરાત્રી ના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટા ની પૂજા કરવા માં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું માનવા માં આવે છે કે મા પાર્વતી અને ભગવાન શિવ ના વિવાહ ની દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું। શિવ ના માથા પર અડધો ચંદ્ર આ વાત નો સાક્ષી છે. નવરાત્રી ના ત્રીજા દિવસે પીળા રંગ ને મહત્વ આપવા માં આવે છે. આ રંગ સાહસ નું પ્રતિક માનવા માં આવે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં ચંદ્રઘંટાની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
21
4