વીડીયોઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ
નર્સરી માં શાકભાજી ના રોપ તૈયાર કરવાની રીત !
આ વિડિયો દ્વારા તમે, શાકભાજીની નર્સરી કેવી રીતે તૈયાર કરવી તે જોઈ શકશો. આ વિડિયો દ્વારા તમે મરચાં, રીંગણ, ટામેટા, કોબીજ, ફ્લાવર વગેરેની નર્સરી તૈયાર કરી શકો છો. કેટલીક શાકભાજીને તેમના પ્રારંભિક વૃદ્ધિના તબક્કા દરમિયાન વિશેષ કાળજી લેવાની જરૂર હોય છે. ઘણી શાકભાજી ના બીજ ખૂબ નાના કદનાં બીજ હોય ​​છે. કેવી રીતે કરવાની હોય છે ખાસ નર્સરી માં કાળજી, જાણીયે, આ વિડીયો પ્રસ્તુતિ માં.
સંદર્ભ :ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
41
2
અન્ય લેખો