પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
નફાકારક પશુપાલન માં અગત્યનું પગલું રસીકરણ
🐄પશુઓમાં વધતો રોગ ચાળો અને અકાળે 🐃પશુ મૃત્યુ થવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે તો તેના નિવારણ માટે સમયે સમયે પશુઓમાં રસીકરણ કરાવવું ખુબજ અગત્ય નું છે તો ચાલો જાણીએ વિશેષ માહિતી વિડીઓ દ્રારા,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!
👉સંદર્ભ :-Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !