સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નફાકારક ઘઉં ઉત્પાદન માટે ના ચાવીરૂપ મુદાઓ !
👉વાવણી સમયને અનુરૂપ ભલામણ કરેલ જાતનું પ્રમાણિત બિયારણ વાપરો. 👉સમયસર વાવણી કરવી. વહેલુ અથવા મોડુ વાવેતર ટાળો. 👉રેતાળ / મધ્યમ જમીનમાં સંયુકત વાવણીયાની મદદ થી કોરાટે ઉભી - આડી ( ચોકડી ) પધ્ધતિથી વાવેતર કરો. 👉ઉધઈ નિયંત્રણ અને જૈવિક ખાતરની બીજ માવજત અપનાવો. 👉જમીન ચકાસણી આધારે પોષક તત્વોનો સમતોલ ઉપયોગ કરો. 👉પૂર્તિ ખાતર ૩૫ દિવસ સુધીમાં અવશ્ય આપો. 👉નિંદણનાશક દવાઓનો સમયસ૨ ઉપયોગ કરો. 👉પાણી કટોકટી અવસ્થાએ અચૂક પિયત આપો અને પોક અવસ્થા પછી પાકને પિયતની જરૂરિયાત રહેતી નથી .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
41
8
અન્ય લેખો