કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
નટ બોલ્ટ ખોલવાનો અદ્દભુત જુગાડ !
ખેતી ના સાધન હોય કે મશીનરી દરેક જગ્યાએ નટ બોલ્ટ લાગશે હોય છે અને એના માટે અલગ અલગ પાના-પટ્ટી રાખવા પડે છે. જુદા-જુદા બોલ્ટ ના આકાર મુજબ અલગ અલગ સાધન. પરંતુ આજ ના આ જુગાડુ વિડીયો માં તમે જોશો તો નવાઈ લાગશે કે કેવી સામાન્ય આવડત થી એક જ સાધન વડે અલગ-અલગ નટ બોલ્ટ ને ખોલી શકાય છે. વાત નું વતેસર ન કરતાં જુઓ આ વિડીયો અને જો તમે પણ ખેતી લક્ષી કોઈ જુગાડ બનાવ્યો છે તો શેર કરો એગ્રોસ્ટાર એપ માં અને અન્ય ખેડૂત ને કરો મદદ. સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
82
10
અન્ય લેખો