કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
નટ બોલ્ટ ખોલવાનો અદ્દભુત જુગાડ !
ખેતી ના સાધન હોય કે મશીનરી દરેક જગ્યાએ નટ બોલ્ટ લાગશે હોય છે અને એના માટે અલગ અલગ પાના-પટ્ટી રાખવા પડે છે. જુદા-જુદા બોલ્ટ ના આકાર મુજબ અલગ અલગ સાધન. પરંતુ આજ ના આ જુગાડુ વિડીયો માં તમે જોશો તો નવાઈ લાગશે કે કેવી સામાન્ય આવડત થી એક જ સાધન વડે અલગ-અલગ નટ બોલ્ટ ને ખોલી શકાય છે. વાત નું વતેસર ન કરતાં જુઓ આ વિડીયો અને જો તમે પણ ખેતી લક્ષી કોઈ જુગાડ બનાવ્યો છે તો શેર કરો એગ્રોસ્ટાર એપ માં અને અન્ય ખેડૂત ને કરો મદદ.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ જુગાડ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને મદદ થાય તે માટે અવશ્ય શેર કરો.
130
7
અન્ય લેખો