મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
નજીક આવીરહ્યું છે ચોમાસુ જાણો હવામાનની આગાહી વિશે !!
" ખેડૂત મિત્રો, 🌧️ ચોમાસુ નજીક આવી રહ્યું છે, શું આપે વરસાદની વાટે છો ? ⛈️ આગામી દિવસોમાં હવામાનની આગાહી ગુજરાતના ક્યાં વિસ્તારમાં છે તે જાણવા અને ખેતી કાર્યો માં મદદ મળે તે માટે આ વીડિયો અંત સુધી જોવો અને અન્ય ખેડૂત મિત્રોને માહિતગાર કરો !! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
39
8
અન્ય લેખો