AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
નક્ષત્ર ની ચાલ, જાણો વર્ષ દરમ્યાન કેવો રહેશે વરસાદ !
ખેડૂત મિત્રો, પૃથ્વી પર વસતા તમામ જીવસુષ્ટિ માટે વરસાદ છે જીવાદોરી સમાન ! તો આ વર્ષે ગુજરાત માં વરસાદ ની શરૂવાત કયારે થશે. આ વર્ષનું ચોમાસું સીઝન નો વરસાદ કેવો રહેશે. ક્યાં મહિનામાં કેવો વરસાદ પડશે. નક્ષત્ર અને તારીખ પ્રમાણે કેવો પડશે વરસાદ આવી તમામ હવામાન આગાહી ની સચોટ માહિતી મેળવવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
79
25