એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધ્યાન રાખશો, કપાસની કરાંઠીનો ઉપયોગ ક્યાંય કરતા નહિ
📍 મોટાભાગના વિસ્તારમાં કપાસ લગભગ ડિસેમ્બરના અંત સુધી પુરો થઇ જતો હોય છે.
📍 કેટલાક ખેડૂતો કપાસ પુરો થયેથી તેની કરાઠીનો ઉપયોગ વેલાવાળા શાકભાજી જેવા કે કંકોડા ચઢાવવા માટે ઉપયોગ કરતા હોય છે.
📍 આવી કરાઠીઓ ઉપર ગુલાબી ઇયળ પોતાનું જીવન ચક્ર ચાલુ રાખતી હોવાથી બીજા વર્ષે આનો ઉપદ્રવ વધતો હોય છે.
📍 આના કરતા કરાઠીઓ ખેંચી કાઢી તેનો ઉપયોગ ગળતિયું ખાતર બનાવવામાં ઉપયોગ કરવો અને તે ખેતરમાં કોઇ પણ શિયાળુ પાકનો આયોજન કરવું હિતાવહ છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.