AgroStar
નોકરી MSW Tips
ધોરણ 10-12 માટે આવી સ્ટાફ સિલેક્સશનમાં ભરતી !
📢 જો તમે પણ છો નોકરીની શોધમાં તો આ વિડીયો બની શકે છે તમારા માટે આશીર્વાદરૂપ હા, આજના આ વિડીયોમાં જેમને ધોરણ ૧૦ અને ૧૨ પાસ છે એમના માટે ખાસ નોકરીની જાહેરાત થઈ છે, જેના માટે અરજી પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે તો જાણો આ ખાસ વિડીયોમાં ક્યાં સુધી કરી શકાશે ભરતી અને કેટલો મળશે આપણે પગાર, તો રાહ શેની જુઓ આ વિડીયો અને જેમને જરૂર છે નોકરીની અને શોધમાં છે તેમના સુધી આ માહિતી શેર કરી અવશ્ય પહોચાડશો. સંદર્ભ : MSW Tips. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
4
અન્ય લેખો