નોકરીSRC435
ધોરણ 10 પાસ માટે આવી ભરતી
📢 નોકરી...નોકરી...નોકરી.... ધોરણ 10 પાસ માટે આવી છે ટપાલ વિભાગમાં ભરતી . અરજી પ્રક્રિયા શરુ, તમે પણ છો નોકરી ની શોધમાં ? તો આ વિડીયો બની શકે છે તમારા ભવિષ્ય માટે ખાસ, જાણો ક્યાં પદ માટે ટપાલ વિભાગમાં આવી છે ભરતી, કઈ તારીખ સુધી અને કેવી રીતે અરજી કરી શકો છો આ તમામ માહિતી આ ખાસ વિડીયોમાં, નોકરીની શોધ કરતાં જરૂરિયાતમંદ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડશો.
👉સંદર્ભ :- Nakum Harish
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો