AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરીMSW Tips
ધોરણ 10 અને 12 પાસ લોકો માટે આવી છે સરકારી નોકરી !
🗒️ જે પણ વિધાર્થી અત્યારે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તે લોકો આ નવી ભરતી આવેલ છે તેમાં અરજી કરી શકે છે, આ નોકરી પુરા ભારતમાં આવેલ છે, જેમાં ધોરણ 10 અને 12 પાસ માટે ભરતી આવી છે તો જુઓ આ વિડિઓમાં કઈ રીતે કરવી અરજી ને પગાર ધોરણ વિશેની માહિતી! સંદર્ભ : MSW Tips. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
10