AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
ધિરાણ યોજના ! થઇ ગઈ છે શરૂ !
ખેડૂત મિત્રો, આ નવી યોજના ચાલુ થઇ છે, જેના અંતર્ગત અલગ-અલગ વિભાગ માં જુદી જુદી સહાય મળવા માત્ર છે, તો આ યોજના નો લાભ મેળવવો છે તો જુઓ અને જાણો કે અંતિમ તારીખ કઈ છે, ક્યાં થી અરજી કરી શકાશે અને કોને મળી રહી છે ખાસ સલાહ ! જાણીયે વધુ માહિતી આ વિડીયો માં. સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
61
22
અન્ય લેખો