AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખBest Gyan Point B
ધાનુકા 'કવર' કરશે પાક ને જીવાત થી 'કવર'
ખેડૂત મિત્રો, આજ ના વિડીયો માં આપણે જાણીશું ધનુકા કંપનીની એક પ્રખ્યાત દવા 'કવર' વિષે. આપણા પાક માં ઓછા વત્તા પ્રમાણ માં ઈયળ નજરે તો પડતી જ હોય છે, અને તેના માટે અલગ -અલગ દવા નો છંટકાવ કરતા હોઈએ છીએ પણ રિજલ્ટ ક્યારેક સ્વીકાર્ય મળતું ન હોય તો રજુ છે ધાનુકા ની કવર. આ કવર કરશે તમારા પાક ને ઈયળ થી કવર એટલે કે રક્ષા. તો આ દવા ક્યાં પ્રકાર ની છે, ટેક્નિકલ ક્યાં છે, કેવા પ્રકારની ઈયળ નું નિયંત્રણ કરે છે તેમજ ક્યાં પાક માં વાપરી શકાય જાણીયે આ ખાસ વિડીયો માં અને જો તમે આ દવા ખરીદવા માંગતા હોય તો સંદર્ભ : Best Gyan Point B, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
4