AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાણા-સુવાની વાવણી કરતી વખતે આ કામ અવશ્ય કરશો:
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણા-સુવાની વાવણી કરતી વખતે આ કામ અવશ્ય કરશો:
આ પાકમાં ખાસ કરીને મોલો-મશીથી વધારે નુકસાન થતું હોય છે. લીલા ધાણાનો ઉપયોગ આપણે રોજબરોજ કરતા હોવાથી તેના નિયંત્રણ માટે જો રાસાયણિક દવાઓના છંટકાવ કરવામાં આવે તો તેના અવશેષો રહી જવાથી તે સ્વાસ્થ્ય માટે જોખમકારક બને છે. આ માટે આની વાવણી કરતી વખતે બીજની માવજત (થાયામેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ૪.૨ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે) અવશ્ય કરવી અને પાકની શરુઆતની અવસ્થાએ આ જીવાત સામે રક્ષણ મેળવવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
31
9