એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણા, વરિયાળી,મેથી જીરું માં મોલોમશી નું નિયંત્રણ !
👉 ખેડૂત મિત્રો, મોલો-મશી ના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ 50 મિલિ 10 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી ચુસિયા પ્રકારની જીવાતો કાબુમાં આવે છે.
👉 જીરૂમાં મોલોનું અસરકારક નિયંત્રણ મળે તે માટે કિવનાલફોસ 0.05 % દવાના પંદર દિવસના અંતરે બે છંટકાવ કરવા.
👉 ડાયમિથોએટ 10 લીટર પાણીમાં 10 મિલિ દવા નો છંટકાવ કરવાથી વરિયાળીમાં મોલોનું અસરકારક નિયંત્રણ મળે છે. ઉપરાંત આ વિડીયો માહિતી પણ જાણો.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.