આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ધાણા માટે, ઉપજ વધારવાની તકનીક
ધાણાના બીજ લગભગ 110-120 દિવસમાં પરિપક્વ થાય છે, પણ જ્યારે બીજ ભૂખરા રંગનાં થવા માંડે ત્યારે પિયત બંધ કરવી જોઈએ, જેથી યોગ્ય અને સમાન પરિપક્વતા અને વધુ ઉપજ મળશે. જો ધાણાના પાકનાં સલાહ તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગુઠા/લાઇક દબાઓ, એથી અમને ખબર પડશે કે તમ
486
21
અન્ય લેખો