સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણા ની ખેતી પદ્ધતિ !
વાવેતર સમય
25 ઓકટોબર થી 15 ડીસેમ્બર
બીજ દર
6 થી 7 કિલો પ્રતિ એકર
વાવેતર અંતર
30 સેમી બે હાર વચ્ચે
વાવેતર પદ્ધતિ
પુખીને અથવા ઓરણી દ્વારા
પાયા નું ખાતર
DAP 35 કિલો + સલ્ફર 6 કિલો પ્રતિ એકર
વાવેતર માટે આખા ધાણા ને બરાબર મસળી બે ભાગ છુટા પાડી વાવેતર કરવામાં આવે છે
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.