AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાણામાં મોલો- મસી જીવાતને કરો ખતમ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણામાં મોલો- મસી જીવાતને કરો ખતમ !
✨ઠંડા અને સૂકા વાતાવરણમાં આ જીવાતની આક્રમકતા તીવ્ર રહેતી હોય છે. ✨જાણવા મુજબ કેટલાક વિસ્તારમાં આનો ઉપદ્રવ દેખાઇ રહ્યો છે. ✨જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુંસાર જો આ જીવાતનો ઉપદ્રવ દેખાય તો ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ 7 મિલિ અથવા ડાયમેથોએટ 30 ઇસી 30 મિલિ અથવા એસિટામિપ્રિડ 20 એસપી 8 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. ✨જે ખેડૂતોએ લીલા ધાણાના વેચાણ માટે ખેતી કરી હોય તો તેઓએ વનસ્પતિજન્ય કે બાયોપેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો હિતાવહ છે. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
6