એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણામાં મોલો- મસી જીવાતને કરો ખતમ !
✨ઠંડા અને સૂકા વાતાવરણમાં આ જીવાતની આક્રમકતા તીવ્ર રહેતી હોય છે.
✨જાણવા મુજબ કેટલાક વિસ્તારમાં આનો ઉપદ્રવ દેખાઇ રહ્યો છે.
✨જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુંસાર જો આ જીવાતનો ઉપદ્રવ દેખાય તો ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ 7 મિલિ અથવા ડાયમેથોએટ 30 ઇસી 30 મિલિ અથવા એસિટામિપ્રિડ 20 એસપી 8 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
✨જે ખેડૂતોએ લીલા ધાણાના વેચાણ માટે ખેતી કરી હોય તો તેઓએ વનસ્પતિજન્ય કે બાયોપેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.