AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડ Raj pan
ધડાકો કરો નીલ ગાય ભગાવો !
એગ્રોસ્ટાર ના એક ખેડૂત મિત્રએ જાતે તૈયાર કરેલ દેશી જુગાડ જે ભગાવે છે નીલ ગાય તેમજ ખેતર ને નુકશાન કરતાં જાનવરો ને. આ પદ્ધતિ તમે પહેલા પણ જોઈ હશે, તો ચાલો આજે લાઈવ ડેમો જ જોઈ લઈએ. સંદર્ભ : Raj pan, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
54
21