વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ધઉં માટે જમીન તૈયારી, બીજ દર અને બીજ માવજત !
ખેડૂત ભાઈઓ આજે આ વિડીયો દ્વારા આપણે જાણીશું કે ઘઉંના પાકમાંથી સારી ઉપજ મેળવવા માટે ખેતર કેવી રીતે તૈયાર કરવું. પિયત અને બિન-સિંચાઈની સ્થિતિમાં કેટલું બીજ વાપરવું? અને બીજની સારવાર કેવી રીતે કરવી જેથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય . તો પ્રિય ખેડુત ભાઈઓ, સંપૂર્ણ માહિતી માટે વિડિઓ ને અંત સુધી જુઓ. બીજ માવજત ની દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-203&pageName=
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
27
6
અન્ય લેખો