AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ધઉં નો પાક: બીજો મોકો નહીં!
👉શું તમે તમારી ફસલનો ઉત્પાદન વધારવા માંગો છો? 🤔 તો આ વિડીયો ખાસ તમારા માટે છે! અહીં અમે ક્રાઉન રૂટ ઇનિકિએશન સ્ટેજ નું મહત્વ સમજાવ્યું છે: ✅ આ સ્ટેજ પર પાણી અને ખાતર આપવું કેમ આવશ્યક છે 💧 ✅ ખેતરમાં ખેત મોલાની નિયંત્રણ માટે યોગ્ય રીતો 🌱 ✅ એક નાની ભૂલથી ઉત્પાદન 35% સુધી કમી કેમ થઈ શકે છે ⚠️ ✅ યોગ્ય સમયે પગલાં ઉઠાવીને 30% સુધી ઉત્પાદન વધારવાનો મોકો 💪 👉 દિવાળી હોય કે લગ્ન, આ સ્ટેજને ક્યારેય ભૂલશો નહીં! તમારી ફસલને બરબાદ થવા આપતા બચાવશો અને ઉત્પાદનમાં સુધારો લાવશો. 👉સંદર્ભ :- AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો