સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દ્રાવ્ય ખાતર 12-61-00 ના અદ્દભુત ફાયદાઓ !
👉પાક નો ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે જરૂરી એવા નાઈટ્રોજન અને ફોસ્ફરસ તત્વો પૂરા પાડવા માટેનું અતિઉત્તમ ખાતર. 👉ફોસ્ફરસના ઉચ્ચ સ્તરોનો શ્રેષ્ઠ અને અત્યંત સસ્તો સ્ત્રોત. 👉સીધા ફટીગેશન અથવા છોડ પર છંટકાવ તરીકે ઉપયોગ કરવાની ભલામણ. 👉છોડ પર ફળ બેસવા સુધીના તબક્કાઓમાં વાપરવાની ભલામણ. 👉ભેજ શોષક શક્તિ ઓછી હોવાથી કોઈપણ ખાતર સાથે મેળવીને પાકને આપી શકાય. 👉પાંદડાઓ પર છંટકાવ અને ટપક પદ્ધતિ થી ફર્ટીગેશન દ્વારા વાપરવા ભલામણ. 👉ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CN-369 ક્લિક કરો. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
77
9
અન્ય લેખો