સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દ્રાવ્ય ખાતર 12-61-00 ના અદ્દભુત ફાયદાઓ !
👉પાક નો ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે જરૂરી એવા નાઈટ્રોજન અને ફોસ્ફરસ તત્વો પૂરા પાડવા માટેનું અતિઉત્તમ ખાતર.
👉ફોસ્ફરસના ઉચ્ચ સ્તરોનો શ્રેષ્ઠ અને અત્યંત સસ્તો સ્ત્રોત.
👉સીધા ફટીગેશન અથવા છોડ પર છંટકાવ તરીકે ઉપયોગ કરવાની ભલામણ.
👉છોડ પર ફળ બેસવા સુધીના તબક્કાઓમાં વાપરવાની ભલામણ.
👉ભેજ શોષક શક્તિ ઓછી હોવાથી કોઈપણ ખાતર સાથે મેળવીને પાકને આપી શકાય.
👉પાંદડાઓ પર છંટકાવ અને ટપક પદ્ધતિ થી ફર્ટીગેશન દ્વારા વાપરવા ભલામણ.
👉ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CN-369 ક્લિક કરો.
👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.