ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડFARMING GYAN
દેશી જુગાડ થી જંગલી જાનવર ભગાડો.....!
ખેડૂત મિત્રો, પાક માં હવે જંગલી જાનવરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો પાક ને જંગલી જાનવર થી બચાવવા ખેડૂતો અવનવા જુગાડ બનાવતા હોય છે તો મિત્રો આજ વિષય સાથે આપણે એક જુગાડ વિષે જાણીશું. તો વિડિઓ જુઓ અને જાણો કે કેવી રીતે તે કાર્ય કરે છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે. નોંધ: તમે જો કોઈ આવો જુગાડ બનાવ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જાણ કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : FARMING GYAN. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
2
સંબંધિત લેખ