જૈવિક ખેતીATMA GUJARAT
દેશી ગાય ના છે ખેતી માં શાનદાર ફાયદા !
👉 ખેતી ની આવક ડબલ કરવાનો સિદ્ધાંત પૂર્ણ ભલે સરકાર થી થાય કે ન થાય પણ ખેડૂતો એ પોતાની માટે ડબલ નહીં પણ ટ્રિપલ કરવા જાતે જ નવો ખેતી અભિગમ અપનાવવો પડશે. અને આવક વધારવામાં મદદ થઇ શકે છે આપણી દેશી વંશજ ગાય. આપણે વાતું તો કરીયે જ છીએ અને ઘણાખરા ખેડૂતોએ ખેતી માં ગાય ના ગૌમૂત્ર, છાણ અને તેમાંથી અન્ય જીવામૃત બનાવી ખેતી માં ફાયદા પણ મેળવ્યા, પણ આપણે જાણ્યા છતાં ઉપયોગ કર્યો ? નહીં ને..!! હજુ પણ જો તમે ગાય ના ખેતી માં કેટકેટલા ફાયદા કરી શકે છે એ નથી જાણ્યું તો આ વિડીયો ને અંત સુધી જુઓ અને ગાય નું મહત્વ અને ફાયદા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ATMA GUJARAT. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
2
સંબંધિત લેખ