AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દેશમાં ખરીફ સીઝનની વાવણી 413 લાખ હેકટર વિસ્તારમાં થઇ
કૃષિ વાર્તાAgrostar
દેશમાં ખરીફ સીઝનની વાવણી 413 લાખ હેકટર વિસ્તારમાં થઇ
નવી દિલ્હી: છેલ્લા અઠવાડિયે દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો. તેથી, ખરીફ પાક હેઠળ વાવણી થયેલ વિસ્તાર અત્યાર સુધીમાં 413 લાખ હેકટર સુધી પહોંચ્યું છે. કેન્દ્રીય કૃષિ વિભાગ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ વાવણી માં પાછલા વર્ષની તુલનામાં 9 ટકા ઘટાડો થયો છે. ચોમાસા દરમિયાન, દેશમાં ઓછા વરસાદના કારણે ખરીફની વાવણી સ્થિર છે. જો કે, પાછલાં અઠવાડિયે, ઉત્તર-પશ્ચિમ, પૂર્વ, ઉત્તર-પૂર્વ અને મધ્ય ભારતમાં સારા વરસાદના કારણે વાવણી શરૂ થઇ છે
29
0
અન્ય લેખો