AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દેશની નં. 1 ભેંસ, આપે છે એક દિવસમાં 33.8 લિટર દૂધ !
પશુપાલનએગ્રોસ્ટાર
દેશની નં. 1 ભેંસ, આપે છે એક દિવસમાં 33.8 લિટર દૂધ !
🐃 મુર્રાહ નસલની રેશમા ભેંસે 33.8 લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. હવે તે સમગ્ર ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ બની ગઈ છે. 🐃 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તરફથી હાલમાં જ 33.8 લીટર રેકોર્ડના સર્ટિફિકેટે રેશમાને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે. રેશમાના દૂધના ફેટની ગુણવત્તા 10માંથી 9.31 છે. 🐃 રેશમાના દૂધને દોહવા માટે 2 લોકોએ મહેનત કરવી પડે છે. કારણ કે આટલું દૂધ દોહવું એ એક વ્યક્તિ માટે મુશ્કેલ છે. રેશમાએ ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા પશુ મેળામાં 31.213 લીટર દૂધ સાથે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. આ ઉપરાંત અન્ય ઘણા ઈનામ રેશમાએ જીત્યા છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
61
7