પશુપાલનDesi Tech Jugaad
દૂધ મળશે છલોછલ, વિટામિન H ની ખાસિયત !
દરેક પશુપાલક તેમના પશુ વધુ દૂધ આપે એવું ઈચ્છતા હોય છે અને તે માટે અવનવા નુસ્ખા કરતા હોય છે પણ એક સામાન્ય સિદ્ધાંત ની વાત કરીયે તો વાસણ જેટલું મોટું તેટલું જ તેમાં વધુ પાણી સમાય છે એવી જ રીતે જો પશુ ને યોગ્ય ખોરાક સાથે બાવલા ની સાઈઝ વધારી શકાય તો તેમાં વધુ દૂધ સમાય શકે છે અને ફાયદો પશુપાલક ને મળશે. કેવી રીતે કરે છે આ વિટામિન H કામ જાણીયે આ ખાસ પશુપાલન વિડીયો માં...
સંદર્ભ : Desi Tech Jugaad. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
69
27
અન્ય લેખો